સામાન્ય સૂચનાઓ...

1.

અખિલ ભારતીય માનવ અધિકારી નિગરાની સમિતી ના વણલખ્યા નિયમો જેનો અમલ કરવો દરેક સભ્ય માટે આવશ્યક છે

૧) સંસ્થા મનાવ હિત , જરૂરિયાત મંદ ની સેવા અને માનવ હક માટે લડવા અને રચનાત્મક કાર્ય અને સમાજ તેના હક્ક થી વંચિત ના રહે તેના માટે રચના કરેલ છે.

૨) સંસ્થા દ્વારા નિયુક્ત કરવામાં આવેલ દરેક સભ્ય સંસ્થા ની જાણ બહાર સંસ્થા ના નામનો દુરુપયોગ નહીં કરી શકે.

૩) કોઈ પણ પ્રકારના કાયૅ હાથ માં લેતા પહેલા સંસ્થા ના ઉપરી પદાધિકારી ઓ ને જાણ કરવી અને તેઓ ના સલાહ સુચન પછી આગળ કામ કરવું

૪) સંસ્થા ના મૂળભૂત કાયદા અને અહેવાલ ના ઉલ્લંઘન કરનાર દરેક વ્યક્તિ ને તત્કાલ માં સંસ્થા માથી બાકાત કરવામાં આવશે.

૫) સંસ્થા માં જોડાવા હાલ કોઈ નાણાકીય પ્રક્રિયા નથી , જો કોઈ પદવી માટે નાણાકીય લેવડદેવડ ની વાત મલશે તો સંસ્થા દ્વારા કાયદેસર પગલાં લેવામાં આવશે.ભવિષ્ય માં જ્યારે પણ સંસ્થા દ્વારા સભ્ય ફી અથવા કોઈ પણ પ્રકાર ની નાણાંકીય જરૂરિયાત બાબતે સર્વે સાથે ઑફિશ્યલ માહિતી દ્વારા જાણ કરવામાં આવશે કોઈ પણ હોદ્દેદાર parsonal લેવડ દેવડ સંસ્થા ના નામે નહીં કરી શકે,

૬) દરેક કાર્યકર પોતાના શહેર માં પડતી મુશ્કેલી બાબતે સરકાર સામે કોઈ પણ રજુઆત કરે તો તેની જાણ ગુજરાત પ્રદેશ ના  પ્રમુખ અથવા જવાબદાર પદાધિકારી ને અગાઉ થી કરવાની રહેશે આદેશ વીના કાર્ય કરવા નહીં.

૭) સંસ્થા માં નિયુક્ત કરવામાં આવેલ દરેક પ્રમુખ એક બીજા સાથે મળી યોગ્ય કાર્યક્રમ ની રચના કરી આગળ રજુઆત કરે.

૮) સંસ્થા ના દ્વારા અથવા માટે કરવામાં આવેલ દરેક કાર્ય ના ફોટો પાડવા જરૂરી છે અને દરેક ફોટો ગ્રુપમાં મોકલવા જરૂરી છે , જેથી સંસ્થા એ કાર્ય ની ચર્ચા આગળ રજુઆત કરી શકે.

૯) સંસ્થા માં જોડાયેલા દરેક સભ્યો પોતે પોતાની ફરજ / પોતાનું સમજી કાર્ય કરશે તો દરેક કાર્ય સફળ થશે.

૧૦) સંસ્થા સાથે જોડાયેલ કોઇપણ વ્યક્તિનો ભૂતકાળ માં કોર્ટ કેસ તથા અસામાજિક પ્રવૃત્તિ નો હોવી જોઈએ જો પાછળથી જાણકારી મળશે તો તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવશે.

આભાર

નિલેશ જોષી

ગુજરાત પ્રદેશ પ્રમુખ

અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ.


2.


*અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ* મા કોઇપણ પ્રકારની કોઇ પણ વ્યક્તિને મુશ્કેલી પડે તો વિના સંકોચે તમે ગુજરાત રાજ્યની ટીમનો સંપર્ક કરી શકશો. 


(1) *શ્રી નિલેશભાઈ જોશી* (ગુજરાત રાજ્ય પ્રમુખ) 

ફોન.૯૯૭૪૭૯૦૮૨૨. 


(2) *શ્રી દુષ્યંતસિંહ બાપુ*

(સંગઠન મંત્રી )

ફોન.૯૭૧૨૫૦૫૯૫૯. 


(3) *શ્રી જેકિનભાઇ ક્રિશ્ચિયન* 

(ગુજરાત રાજ્ય કોર્ડિનેટર) 

ફોન. ૭૩૮૩૮૨૩૫૨૩. 


(4) *શ્રી ભાવેશભાઇ કંસારા* (ગુજરાત રાજ્ય સચિવ) 

ફોન. ૯૯૯૮૦૬૦૦૪૬. 


(5) *શ્રી ઋષિભાઈ સરવૈયા*.(ગુજરાત રાજ્ય સચિવ) 

ફોન. ૭૯૯૦૦૭૧૩૩૩. 


(6) *શ્રી ઉમેશભાઈ જોષી* (ગુજરાત રાજ્ય મંત્રી) 

ફોન. ૯૮૨૫૬૧૫૨૩૦ 


(7) *ઈવાબેન પટેલ* 

(ગુજરાત રાજ્ય મહિલા વિંગ પ્રભારી) 

ફોન ૮૭૭૯૯૧૯૦૯૧.

Comments

Popular posts from this blog

31 ઑક્ટોબર સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે