31 ઑક્ટોબર સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે
અખંડ અને સ્વતંત્ર ભારતના ઘડવૈયા, લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ નિમિતે અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા પુષ્પાંજલિ ના કાર્યક્રમનું આયોજન કરેલ છે તો તમામ આણંદ શહેર તથા જિલ્લાના હોદ્દેદારોએ ફરજિયાત હાજર રહેવાનું છે.
તારીખ ૩૧/૧૦/૨૦૨૦
સમય બપોરે : ૪:૧૫
સ્થળ: કરમસદ બસ સ્ટેન્ડ
કરમસદ , આણંદ
નોંધ -આવવા માંગતા હોય તો પણ અને આવી ના શકાય એવું હોય તેઓ મને મેસેજ કરે.
પ્રકાશ પરમાર અને સાથી મિત્રો
પ્રમુખ આણંદ શહેર



































Comments
Post a Comment